^
યર્મિયા
યર્મિયાને તેડું
બે સંદર્શનો
પ્રજા અને યહોવાહ વચ્ચેનો પ્રેમ
ઇઝરાયલના પૂર્વજોનાં પાપ
પોતાના લોકોની સાથે યહોવાહનો વિવાદ
ઈશ્વર ત્યાગના માઠાં પરિણામ
ઈશ્વરની પાછળ ચાલવાની ઇઝરાયલની ના
સજાપાત્ર પ્રજા
બેવફા પ્રજા
ઇઝરાયલ અને યહૂદિયાને પસ્તાવાની હાકલ
પ્રભુના લોકોની મૂર્તિપૂજા
પસ્તાવા માટે હાકલ
યહૂદિયા પર હુમલા સામે અગમચેતી
યહૂદિયા પર હુમલા સામે અગમચેતી
યર્મિયાનું આક્રંદ
આવી રહેલ વિનાશની આગાહી
યરુશાલેમનું પાપ
પ્રભુ ઇઝરાયલનો ત્યાગ કરે છે સજારૂપ આક્રમણ
પ્રભુ પોતાના લોકોને ચેતવે છે
દેશ પર તોળાઈ રહેલું આક્રમણ
બંડખોર ઇઝરાયલ
ઇઝરાયલે ત્યાગેલો પ્રભુનો માર્ગ
ઉત્તરમાંથી આક્રમણ
વ્યર્થ ભક્તિ
લોકોનું અનાજ્ઞાંકિતપણું
હિન્નોમની ખીણમાં ધિક્કારપાત્ર કૃત્યો
બૂરાં કર્મોની શિક્ષા
પોતાના લોકોને માટે યર્મિયાનો અફસોસ
મદદ માટે પ્રજાનો પોકાર
મૂર્તિપૂજા અને સાચી ભક્તિ
ઈશ્વરસ્તુતિનું ગીત
આવી પડનાર બંદીવાસ
પ્રભુ સાથેના કરારનું સ્મરણ
યર્મિયાના જીવ સામે કાવતરુ
યર્મિયાની યહોવાહને ફરિયાદ
યહોવાહનો પોતાની પ્રજા માટે અફસોસ
કમરબંધનું રૂપક
દ્રાક્ષારસની બરણીનું દ્રષ્ટાંત
ગર્વ સામે યર્મિયાની ચેતવણી
ભારે સૂકવણું
યહોવાહને પ્રજાની પ્રાર્થના
યહૂદિયાની પ્રજાના વિનાશનું ભાવિ
યર્મિયાની યહોવાહને ફરિયાદ
યર્મિયાના જીવન માટે ઈશ્વરેચ્છા
બંદીવાસમાંથી પાછા આવવાની ભવિષ્યવાણી
યર્મિયાની પ્રભુને પ્રાર્થના
યહૂદાનું પાપ અને પતન
યહૂદાનું પાપ અને પતન
યર્મિયા પ્રભુને વિનવે છે
સાબ્બાથ પાળવા વિષે
યર્મિયા કુંભારને ઘરે
પ્રજા યહોવાહને ત્યાગે છે
ફરી યર્મિયા સામે કાવતરું
ભાંગેલી માટલીનાં ઠીકરાં
પાશહૂર યાજક સાથે યર્મિયાની અથડામણ
યહોવાહની આગળ યર્મિયાની હૈયાવરાળ
યરુશાલેમના પરાજયની ભવિષ્યવાણી
યહૂદિયાના રાજ-વંશજો સામે ઇનસાફ
યહૂદિયાના રાજકુટુંબને યર્મિયાનો સંદેશો
રાજા શાલ્લૂમ વિષે યર્મિયાનો સંદેશો
યહોયાકીમ વિષે સંદેશો
યરુશાલેમના ભાવિ વિષે
રાજા યહોયાકીમ સામે ઈશ્વરનો ઇનસાફ
ઉજજવળ ભાવિની આશા
જૂઠા પ્રબોધકો માટે સંદેશો
પ્રભુની વાણીનો ભાર
અંજીરની બે ટોપલી
ઉત્તરમાંથી આવનાર આક્રમણ
પ્રજાઓ સામે પ્રભુનો પુણ્યપ્રકોપ
યર્મિયાની ધરપકડ
ઝૂંસરીઓ દ્વારા પદાર્થપાઠ
હનાન્યા સાથે યર્મિયાનો વાદવિવાદ
બાબિલના બંદીવાસમાંના યહૂદિઓ પર યર્મિયાનો પત્ર
શમાયાનો વિરોધી પત્ર
યહોવાહનું પોતાના લોકોને શાંતિનું વચન
ઇઝરાયલ વતનમાં પાછા ફરશે
ઇઝરાયલ પર પ્રભુની દયા
ઈશ્વરના લોકોનું ઉજ્જવળ ભાવિ અને નવો કરાર
યર્મિયાની ખેતર-ખરીદી પાછળનો સંકેત
યર્મિયાની પ્રાર્થના
આશાનાં વચનો
આશાનાં ફરીથી વચનો
સિદકિયા રાજા માટે સંદેશો
દાસ-દાસીઓને છોડવામાં પીછેહઠ
યર્મિયા અને રેખાબીઓ
બારુખ મંદિરમાં ઓળિયું વાંચે છે
સરદારો આગળ ઓળિયાનું વાચન
રાજાએ ઓળિયું બાળી મૂક્યું
યર્મિયા બીજા ઓળિયામાં લખાવે છે.
યર્મિયાને રાજા સિદકિયાની અરજ
યર્મિયાની ધરપકડ અને કેદખાનામાં
યર્મિયા કાદવભર્યા ટાંકામાં
સિદકિયા રાજાએ માગેલી યર્મિયાની સલાહ
યરુશાલેમનું પતન
યર્મિયાનો છુટકારો
એબેદ-મેલેખને બચાવનું વચન
યર્મિયા ગદાલ્યાની સાથે રહે છે
ગદાલ્યા, યરુશાલેમનો હાકેમ
ગદાલ્યાનું ખૂન
પ્રાર્થના કરવા યર્મિયાને લોકોની વિનંતી
યર્મિયાની પ્રાર્થનાને પ્રભુનો પ્રત્યુત્તર
યર્મિયાને લોકો મિસર લઈ ગયા
મિસર ભાગી ગયેલા યહૂદીઓને પ્રભુનો સંદેશો
બારુખને ઈશ્વરનું વચન
કાર્કમીશ આગળ મિસરની હાર
નબૂખાદનેસ્સારની ચઢાઈ
પ્રભુ પોતાના લોકનો બચાવ કરશે
પલિસ્તીઓની પાયમાલીની પ્રબોધવાણી
મોઆબનો થનારો સર્વનાશ
મોઆબનાં નગરોનો નાશ
મોઆબનો અહંકાર ઉતારાશે
મોઆબ માટે કોઈ બચાવ નહિ
આમ્મોન અંગે ઈશ્વરનો ઇનસાફ
અદોમ અંગે ઈશ્વરનો ઇનસાફ
દમસ્કસ અંગે ઈશ્વરનો ઇનસાફ
કેદારના કુળનો તથા હાસોર નગરનો ઇનસાફ
એલામ અંગે ઈશ્વરનો ઇનસાફ
બાબિલ ઉપર આક્રમણ
ઇઝરાયલનું પાછા ફરવું
બાબિલનું પતન
ઇઝરાયલનું પાછા ફરવું
બાબિલ સામે વધુ ન્યાયચુકાદો
ઈશ્વરસ્તુતિનું ગીત
યહોવાહની ફરશી
બાબિલને સજા
યહોવાહ ઇઝરાયલની પડખે
બાબિલનો કરુણ અંજામ
બાબિલમાંના ઇઝરાયલીઓને ઈશ્વરનો સંદેશો
બાબિલના વધુ પતન વિષે
બાબિલના વિનાશની યર્મિયાએ પાઠવેલી નિશાની
યરુશાલેમનું પતન
મંદિરનો વિનાશ
યહૂદિયાના લોકો બાબિલના બંદીવાસમાં